Nilesh Panchal
Founder & CEO
9879342101
nileshpanchal.65@gmail.com
Urmikunj Complex, Gordhanwadi Cross Road, Kankaria, Ahmedabad-380022
https://meradvcard.com/Best-Group-Tuition-Classes
છેલ્લા ૨૮ વર્ષ(૧૯૯૭) થી કાંકરીયા વિસ્તારમાં ચાલતાં સૌથી પ્રતિષ્ઠિત, વિદ્યાર્થીઓના પ્રિય અને વાલીમિત્રોના વિશ્વાસપાત્ર ટયુશન કલાસીસ. 100% Result Oriented Teaching Join *Best to get the *Best Result* ▶️ Std. 5 to 10 - Since 1997 ▶️ ( English Mediumn / Gujarati Medium) ▶️ Registered Member of Ahmedabad Education Group ▶️ Std : 3 to 10 ( English/ Gujarati Medium ) ▶️ GSEB NCERT CBSE BOARD ▶️ Solid Experience of 40 Yeras BEST ગ્રુપ ટ્યુશન કલાસીસની સફળતાનું રહસ્ય ➡️ દરેક વાલીને પોષાય તેવી વ્યાજબી ફીમાં પર્સનલ ટ્યૂશન જેવા લાભ ➡️ ધોરણ-૧૦માં *સ્ટાર બેચ* અને *જનરલ બેચ* ની વ્યવસ્થા. (બધા જ વિષયો) ➡️ દરરોજ ૨ થી ૩ કલાકનું ટ્યુશન અને Weekly 2 પરીક્ષા ➡️ દરેક વિષયમાં પરીક્ષામાં ઉપયોગી થાય તેવા Imp. Assignments અને Chapter Wise Notes તદ્દન Free માં આપવામાં આવશે. ➡️ દરેક વિષય દીઠ અલગ-અલગ શિક્ષક કે જે તે વિષયનાં નિષ્ણાંત, ખૂબ જ અનુભવી અને Highly Qualified હોય છે. ➡️ કોઈપણ વિદ્યાર્થીને અન્યાય ના થાય તેવી રીતે દરેક શાળાનો અભ્યાસક્રમ પરીક્ષા પહેલા સમયસર પૂરો કરી પૂરતાં પ્રમાણમાં રીવિઝન કરાવવામાં આવે છે. ➡️ અભ્યાસમાં નબળા તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શનની વ્યવસ્થા. ➡️ વિજ્ઞાન ના વિષયમાં પ્રેકટીકલ્સ શિક્ષણ આપતાં એકમાત્ર ટયૂશન કલાસ ➡️ ધોરણ-૧૦ની રેગ્યુલર બેચ વેકેશન (એપ્રિલ) થી જ શરૂ થઈ બોર્ડની પરીક્ષા (માર્ચ) સુધી રેગ્યુલર ચાલશે. ➡️ Projector દ્વારા Imp. Topics નું રીવીઝન. ➡️ બધાં જ 7 વિષયોનું ટયુશન એક જ જગ્યાએ જેથી સમય અને પૈસાની બચત થાય.